મારા વિશે…
નામ: કોમલ એ. પટેલ
જન્મ: અમદાવાદ
અભ્યાસ: કોમર્શીયલ આર્ટીસ્ટ, સી. એન. ફાઇન આર્ટસ, અમદાવાદ.
કાર્યક્ષેત્ર: આમ અમદાવાદ…. પરંતુ ઇન્ટરનેટ થકી આખુ વિશ્વ.
મારી કળાના અમુક અંશ આપ આ સાઇટ પર માણી શકો છો
http://artisticera.deviantart.com/gallery/
July 5th, 2011 at 2:30 pm
કોમલબહેન,
આ પાના ઉપર આપના વિશે જણાવશો.આ પરિચય આપવા માટેનું પાનુ છે.
July 5th, 2011 at 8:03 pm
સોહમભાઇ,
સુચન બદલ આભાર
July 6th, 2011 at 10:32 am
ઇટ્સ ઓકે…
July 17th, 2012 at 9:59 pm
ben nathi bhai 6 ato jovo.
July 5th, 2011 at 6:34 pm
બ્લોગ જગતમાં સ્વાગત છે…
ગુજરાતી સંસાર પર તમારા લેખની ઝલક મુકવા આમંત્રણ આપું છું..
July 6th, 2011 at 10:54 am
વિમેશભાઇ
હું ગુજરાતી સંસારમા ચોક્કસથી જોડાઈશ
આમંત્રણ બદલ આભાર
July 10th, 2011 at 7:27 pm
આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .
આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ
September 16th, 2011 at 5:32 pm
કોમલ જી ખુબ જ સરસ છે સાઈડ.
October 12th, 2011 at 5:49 pm
Thanks
October 23rd, 2011 at 6:13 am
Komalji,
First time to your Blog.
Nice !
Congratulations !
Welcome to Gujarati WebJagat !
Wishing you all the Best Always.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Thanks for your recent visit/comment om my Blog Chandrapukar.
Please do revisit & read other Posts…Hoping to see you for the New Posts !
November 16th, 2012 at 3:27 pm
Hello Komal!
Nice to see your blog! Great
You have so much talent within you! 🙂
MY BEST WISHES ARE ALWAYS WITH YOU
July 24th, 2014 at 6:26 pm
કોમલબેન,
આપને http://scratch.mit.edu/studios/492809/ ગમશે.
June 12th, 2019 at 6:17 pm
કંઇ બીજું કહેવું નથી. બસ, યાદ કરાવવા આવ્યો છું કે તમે તમારી આ જગ્યામાં થોડુંક અજવાળું મુકીને ભુલી ગયા છો. ક્યારેક આવજો, ફરી તાજું નવું અજવાળું ઉમેરવા!
બગીચાના માળીની આ નાનક્ડી વિનંતી છે..